તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Ankleshwar
 • અંકલેશ્વર |રાજપીપલા ચોકડી ખાતે આવેલ પોદાર વર્લ્ડ સ્કૂલ ખાતે શિશક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર |રાજપીપલા ચોકડી ખાતે આવેલ પોદાર વર્લ્ડ સ્કૂલ ખાતે શિશક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વર |રાજપીપલા ચોકડી ખાતે આવેલ પોદાર વર્લ્ડ સ્કૂલ ખાતે શિશક દિનની ઉજવણી કરવામાં આવી હતી ધોરણ 6 ના વિદ્યાર્થીઓએ વિવિધ વિષય શિક્ષકો બનીને વર્ગોમાં ભણાવ્યું હતું.શાળઆના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ પણ પ્રસંગે રજુ કરવામાં આવી હતી ઉપરાંત પોદાર વર્લ્ડ સ્કૂલના ચેરમેન રાઘવ પોદારે શિક્ષકોને ભેટ- સોગાદો આપી સન્માનિત કર્યા હતા. તથા શાળા આચાર્ય ઉષાબેન શર્માએ શિક્ષક દિન ના માહાત્યમ વિષે સમજૂતી આપી હતી.શાળાના છાત્રોએ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો.

પોદાર વર્લ્ડ સ્કૂલ ખાતે શિક્ષક દિન ઉજવણી કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો