તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • અંકલેશ્વર |અંકલેશ્વર નગરમાં કેશવ પાર્ક સ્થિત શ્રવણ વિદ્યાભવન ભગવાન ગણેશજીના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર |અંકલેશ્વર નગરમાં કેશવ પાર્ક સ્થિત શ્રવણ વિદ્યાભવન ભગવાન ગણેશજીના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |અંકલેશ્વર નગરમાં કેશવ પાર્ક સ્થિત શ્રવણ વિદ્યાભવન ભગવાન ગણેશજીના દશ દિવસના આતિથ્ય સત્કાર કર્યા બાદ શાળા પરિવાર દ્વારા મહા આરતી તેમજ અન્નકૂટ વડે 56 ભોગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય દીપિકાબેન મોદી, અધ્યક્ષ કિશોરભાઈ સુરતી, ટ્રસ્ટી મહેશભાઈ મિસ્ત્રી તથા સ્ટાફે સહ પરિવારે મહા આરતી અને મહા પ્રસાદીનો લાભ લીધો હતો. 10 દિવસ માટે સ્થપાયેલ ભગવાન ગણેશજી ને 56 ભોગ ધરવામાં આવ્યો હતો.બાળકોએ ઉત્સાહ ભેર ઉજવણી કરી હતી.

શ્રવણ વિદ્યાધામ ખાતે અન્નકુટ મહોત્સવ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો