તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • અંકલેશ્વર |અંકલેશ્વર બોરભાઠા રોડ પર આવેલ જીવન જ્યોત સોસાયટી ખાતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર |અંકલેશ્વર બોરભાઠા રોડ પર આવેલ જીવન જ્યોત સોસાયટી ખાતે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |અંકલેશ્વર બોરભાઠા રોડ પર આવેલ જીવન જ્યોત સોસાયટી ખાતે જીવન જ્યોત યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવ દરમિયાન ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ મીનાબેન પટેલ અને તેમની ભજન મંડળી દ્વારા ભજનનો રજુ કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યા બહેનો ઉપસ્થિત રહી હતી. અને મોડી રાત્રી સુધી ભજન સંધ્યાનો લાભ ઉઠાવ્યો હતો. ગણેશ યુવક મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયાં છે જેનો રહીશો લાભ લઇ રહયાં છે.

જીવન જ્યોત સોસાયટી ખાતે ભજન સંધ્યા યોજાઈ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો