તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • અંકલેશ્વર |રોટરી ક્લબની ભંગીની સંસ્થા ઇનર વહીલ ક્લબ અંકલેશ્વર દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર |રોટરી ક્લબની ભંગીની સંસ્થા ઇનર વહીલ ક્લબ અંકલેશ્વર દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |રોટરી ક્લબની ભંગીની સંસ્થા ઇનર વહીલ ક્લબ અંકલેશ્વર દ્વારા તાલુકા બોરભાઠા ગામ સ્થિત પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ધોરણ 1 થી 8 બાળકો વચ્ચે " હાવ તું સેવ એન્વાયરમેન્ટ" વિષય ઉપર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર બાળકોને ઇનામ આપી સન્માનિત પણ કરવામાં આવ્યાં હતાં. પ્રસંગે ક્લબ ના પ્રમુખ અંજુ કાલરા, બિંદુબેન વ્યાસ તથા સાથી મેમ્બર સભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

અંકલેશ્વરના નવા બોરભાઠા ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો