તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Ankleshwar
 • અંકલેશ્વર |ફાયર સ્ટેશનની પર આવેલ મહિલા સશક્તિકરણ તાલીમ કેન્દ્ર ખાતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર |ફાયર સ્ટેશનની પર આવેલ મહિલા સશક્તિકરણ તાલીમ કેન્દ્ર ખાતે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વર |ફાયર સ્ટેશનની પર આવેલ મહિલા સશક્તિકરણ તાલીમ કેન્દ્ર ખાતે છેલ્લા એક મહિના થી ગુજરાત માટીકામ કલાકારી અને રૂલર ટેક્નોલોજી સંસ્થાન ગાંધીનગરના ઉપ ક્રમે ઇકો ફ્રેન્ડલી માટીકામ થકી ગણેશજી તેમજ દશામાંની મૂર્તિઓ બનાવાની તાલીમ આપવામાં આવી હતી. તાલીમ આપનાર તજજ્ઞો ભાઇલાલ પરમાર, જયશ્રી પ્રજાપતિ, ગાંધીનગર રૂલર ટેક્નોલોજી સંસ્થાનના અધિકારી દિનેશ પટેલ, ધર્મેન્દ્ર મહંતના વરદ હસ્તે લાભાર્થીઓને ~3,000 ના સહાય ચેક તેમજ 400 કિલો માટીનું વિતરણ કરાયું હતું.

અંકલેશ્વરમાં માટી હસ્તકલા પ્રશિક્ષણ વર્ગની પુર્ણાહુતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો