તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર |નવાબોરભાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલય ખાતે ધોરણ 7 થી 12

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |નવાબોરભાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલય ખાતે ધોરણ 7 થી 12 ના વિદ્યાર્થીઓ વચ્ચે મહેંદી સ્પર્ધા, ફરાળી ડીશ શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શિક્ષકોએ કાર્યક્રમ સફળ બનાવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. પ્રસંગે શાળા ટ્રસ્ટી વિમલ પાઠક પ્રમુખ ગુમાન પટેલ, વહીવટદાર રસીલાબેન કુંભાણી આચાર્ય જશવંત પરમાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. કાર્યક્રમ સફળ બનાવા બદલ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનોએ અભિનંદન પાઠવ્યાં હતાં.

નવાબોરભાઠાની તક્ષશિલા વિદ્યાલયમાં ગૌરીવ્રતની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો