તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AIAના પ્રમુખ તરીકે ચંદ્રેશ દેવાણીની વરણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એશિયાનીસૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં અંકલેશ્વરના ઉદ્યોગોનું મંડળ કાર્યરત છે. એઆઇએ તરીકે ઓળખાતા મંડળમાં અનેક કંપનીઓ સભ્યપદ ધરાવે છે. એઆઇએમાં સહયોગ પેનલના 10 સભ્યો ચાલુ વર્ષે બિનહરીફ ચૂંટાઇ આવ્યાં હતાં. આજે મળેલી વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખ તથા અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં 2016-17ના વર્ષના કાર્યકાળ માટે સતત ત્રીજા વર્ષે એ.આઈ.એ પ્રમુખ તરીકે ચંદ્રેશ દેવાણીની વરણી કરવામાં આવી હતી. એઆઇએના અન્ય હોદેદારોમાં ઉપ પ્રમુખ તરીકે એમ.એમ.પટેલ અને જશુભાઈ ચૌધરી, જનરલ સેક્રેટરી તરીકે મહેશ પટેલ અને જોઇન્ટ સેક્રેટરી તરીકે ઇકબાલ નાથાણી અને અમુલકભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. તો ટ્રેઝર તરીકે અશોકભાઈ ચોવટીયાની નિમણૂંક કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો