તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરમાં અકસ્માતમાં મુંબઇના રહીશનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરઅન્સાર માર્કેટ પાસે ભાઈને મુંબઈથી મળવા આવેલા યુવાન રોડ ક્રોસ કરતાં કારની ટક્કરે વાગતાં ઘટના સ્થળે મોત થયું હતું.

હાલ મુંબઈ ખાતે રહેતા અને મૂળ યુ.પી.ના ઇસ્તયાર રીયાઝ ખાન ઉ.વ.23 નાઓ પોતાના અન્સાર માર્કેટ ખાતે રહેતા તેમના ભાઈ અનીશ ખાનને મળતા આવ્યો હતો. તાપી લોજ પાસે થી નવજીવન હોટલ પાસે રોડ ક્રોસ કરી સુરત તરફનો ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો. કાર ચાલકે અડફેટમાં લેતા ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો