અંકલેશ્વરમાં રમણગીતા ગ્રંથ પર પ્રવચન કાર્યક્રમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |ડી.એ આનંદપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ તથા પરમ પ્રમાણ દર્શનના અધ્યયન વર્ગના સંયુક્ત ઉપક્રમે એક જ્ઞાનયજ્ઞ 19 જૂન સુધી સાંજે 6:30 થી 7:45 સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે આવેલા ચિલ્ડ્રન થીયેટરમાં યોજાયો છે. ‘મુખ્ય કર્તવ્ય’ વિષય ઉપર યોજાનારા જ્ઞાનયજ્ઞમાં ‘રમણ ગીતા’ નામનો ગ્રંથ કે જે, દક્ષીણમાં અરૂણાચલમ માં થઈ ગયેલા એક વિદ્વાન સંત રમણમહર્ષિ આપેલા ઉપદેશ પરથી રચાયેલ છે તે વિષય હોય અધ્યાત્મના જીજ્ઞાસુઓને શ્રવણ માટે જાહેર આમંત્રણ અપાયું છે.

અન્ય સમાચારો પણ છે...