• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • અંકલેશ્વર |ભડકોદ્રા ખાતે સીઆરસી કક્ષાનું વિજ્ઞાન અને ગણિત પ્રદર્શન યોજવામાં

અંકલેશ્વર |ભડકોદ્રા ખાતે સીઆરસી કક્ષાનું વિજ્ઞાન અને ગણિત પ્રદર્શન યોજવામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |ભડકોદ્રા ખાતે સીઆરસી કક્ષાનું વિજ્ઞાન અને ગણિત પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઘ્વારા 31 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.15 શાળાના બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધી હતો. પ્રદર્શન નિમિતે ગામના સરપંચ રેવાબેન પટેલ, આચાર્ય ઉમાબેન શુક્લ તથા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં.

ભડકોદ્રા ખાતે વિજ્ઞાન મેળો યોજાયો

અન્ય સમાચારો પણ છે...