તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરની તક્ષશીલા વિદ્યા.માં સન્માન સમારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |અંકલેશ્વરના નવા બોરભાઠા સ્થિત તક્ષશીલા વિદ્યાલય ખાતે શાળા ના આદ્યસ્થાપક સ્વ. હિતેશભાઈ ગુમાનભાઈ પટેલનો 20માં શ્રદ્ધાંજલી કાર્યક્રમ શાળા સંકૂલ ખાતે યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે લાભુ દાદા, તાલુકા પંચાયત પ્રમુખ ભરત પટેલ, સોમાભાઈ પટેલ, હેમંત પટેલ, મગનભાઈ, બચપન સ્કૂલના ડાયરેક્ટર કિરીટ ભટ્ટ, ગોપાલભાઈ, શાળા ટ્રસ્ટી, બેનાબેન, ગુમાન પટેલ, ચેરમેન વિમલ પાઠક, આચાર્ય હાજર રહયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...