તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસે પાક.ના ઝંડા સળગાવ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવક કોંગ્રેસના કાર્યકરોએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફના પૂતળા તથા રાષ્ટ્રધ્વજને ફૂંકી અમરનાથયાત્રીઓ પર થયેલાં હુમલાને વખોડી નાંખ્યો હતો. પાકિસ્તાન તેમજ આતંકવાદીઓ ઉપર કડક સૈનિક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.આ હુમલામા મૃત્યુ પામેલ મૃતકોના પરિવારજનોને સંવેદના પાઠવવામા આવી હતી.

કાર્યક્રમમાં યુથ કોંગ્રેસ પ્રમુખ ભરત પરમાર,નગરપાલિકા સભ્ય શરીફ કાનુંગા,યુવા મહામંત્રી પ્રતીક કાયસ્થ, વિનય પટેલ , હર્ષ મોદી. કેયૂર રાણા ,કેલ્વિન સ્મિથ. અર્જુન વસાવા ઝાકીર મોતાલા, કૃણાલ મોદી,શૈલેદ્રસિંહ પરમાર.વીરેન્દ્રસિંહ, અમીન બાલા, ઝેક મુલ્લા હાજર રહ્યા હતાં.

મૃતકોના પરિવારજનોને સંવેદના પાઠવવામા આવી

આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગણી

અન્ય સમાચારો પણ છે...