તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલાં ગુડ ન્યૂઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલાં ગુડ ન્યૂઝ

એનસીપી દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

અંકલેશ્વર | અંકલેશ્વરખાતે એનસીપી દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ રૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રેન્જ ફોરેસ્ટર જે પી ગાંધી, એનસીપી જિલ્લા પ્રમુખ ડી.સી.સોલંકી, શૈલેષ મોદી, સંજય પટેલ, પિયુષ પટેલ, સામાજિક કાર્યક્રર મોહન જોષી વગેરે ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...