• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • અંકલેશ્વર શહેરમાં અકસ્માતો નિવારવા કરાયેલ સ્પીડબ્રેકરની માંગ 3 વર્ષથી ટલ્લે

અંકલેશ્વર શહેરમાં અકસ્માતો નિવારવા કરાયેલ સ્પીડબ્રેકરની માંગ 3 વર્ષથી ટલ્લે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરશહેરમાં અકસ્માતો નિવારવા સ્પીડબ્રેકરની લોકોની માંગણીઓ સંદર્ભમાં માર્ગ અને મકાન વિભાગ છેલ્લા 3 વર્ષથી કોઇ કાર્યવાહી કરી રહયું નથી ત્યાં ઓએનજીસીની કચેરી અને કોલોની સામે તાત્કાલિક અસરથી સ્પીડબ્રેકર બનાવી દેતાં તંત્રની બેવડી નિતિ સામે રોષ જોવા મળી રહયો છે.

અંકલેશ્વર શહેરમાં મુખ્ય માર્ગ પર સ્પીડ બ્રેકર મુકવા તેમજ ઝીબ્રા ક્રોસિંગ બનાવા માટે અનેકવાર રજુઆત છતાં બનાવામાં આવ્યા નથી. માર્ગ અને મકાન રજુઆત કરવામાં આવે તો સ્ટેટ હાઇવે હોવાથી તેના પર સ્પીડ બ્રેકર મૂકી શકાય નહિ તેમ જણાવી હાથ ખંખેરી લેવામાં આવે છે.આ માર્ગ પર ઓએનજીસી કોર્પોરેટ ઓફિસ તેમજ

...અનુસંધાન પાના નં.2

GNFC કચેરી અને કોલોની સામે તાત્કાલિક અસરથી સ્પીડબ્રેકર મુકાયાં

માર્ગ અને મકાન વિભાગની બેવડી નિતિ સામે નગરજનોનો રોષ

ઓએનજીસીની કચેરી અને કોલોની સામે તાત્કાલિક અસરથી સ્પીડબ્રેકર બનાવી દેતાં તંત્રની બેવડી નિતિ સામે રોષ જોવા મળી રહયો છે.

અન્ય સમાચારો પણ છે...