તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તક્ષશિલા સ્કૂલે ગણેશ ઉત્સવમાં અન્નકૂટ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તક્ષશિલા સ્કૂલે ગણેશ ઉત્સવમાં અન્નકૂટ યોજાયો

અંકલેશ્વર | અંકલેશ્વરનાબોરભાઠા ગામ સ્થિત તક્ષશિલા વિદ્યાલય દ્વારા ગણેશ ઉત્સવ નિમિતે શાળામાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું. ધો.1થી 12ના છાત્રો દ્વારા વિવિધ વાનગી લઇ આવી અન્નકૂટ ભરાયો હતો. દેવોના દેવ ગણેશજીના છપ્પનભોગ અર્પણ કર્યો. શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલ પાઠક, વહીવટદાર રસીલા કુંભાણી, આચાર્ય જસવંત પરમાર વગરે હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો