તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભડકોદ્રામાં પાર્ક કરેલી જીપ ઉઠાવી ગઠિયો ફરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખરોડનીતવક્કલ મંઝીલ મદ્રેસા રોડ પાસે રહેતા રાજેશ છગન વસાવાએ પોતાની તુફાન ગાડીને ભરકોદ્રા રાતે કોમનપ્લોટમાં પાર્ક કરી હતી. જેને ગત રાત્રીએ વાહનચોર ટોળકીએ નિશાન બનાવી ચોરી ગયા હતા. સવારે ગાડી પાર્કિગ સ્થળે નહિ મળતા આજુબાજુ શોધખોળ કરવા ચોરીની જાણ થઇ હતી. અા અંગે રાજેશ વસાવાએ જી.આઈ.ડી.સી પોલીસ બનાવ સંદર્ભે પોલીસે તસ્કરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સવારે ઉઠી જોતા જીપ પાર્કિંગમાં હતી

અન્ય સમાચારો પણ છે...