તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • અંકલેશ્વરના નિકુંજ મહાતાએ ‘ધ રોયલ પર્સનાલિટી 2017’નો ખીતાબ જીત્યો

અંકલેશ્વરના નિકુંજ મહાતાએ ‘ધ રોયલ પર્સનાલિટી 2017’નો ખીતાબ જીત્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનાપ્રમુખ સ્વામી ઓડિટોરિયલ હોલ ખાતે સામ્રાજ્ય ઈવેન્ટ દ્વારા મિસ્ટર એન્ડ મિસિસ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વરના નિકુંજ મહેતાએ રોયલ પર્સનાલીટી ખિતાબ મેળવી જિલ્લાનું નામ રાજ્યસ્તરે ચમકાવ્યું હતું.

10 જેટલી વિવિધ કેટેગરીમાં 100 જેમાંની એક કેટેગરી રોયલ પર્સનાલિટી 2017 માં અંકલેશ્વર ખાતે ગોયા બજાર વિસ્તારમાં રહેતા નિકુંજ એચ મહેતાનો પ્રથમ ક્રમાંક મેળવી વિજેતા થતા હતાં.ધ રોયલ પર્સનાલિટી 2017 નો ખીતાબ જીતનાર નિકુંજે એક વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મિસ્ટર ઈન્ડિયા કોમ્પીટીશનમાં ભાગ લેવા માટે મહેનત કરશે.

ખિતાબ જીતનાર - નિકુંજ મહતા

રાજકોટ ખાતે કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું

મિસ્ટર એન્ડ મિસિસ કોમ્પીટીશનમાં100 સ્પર્ધકોએ ભાગ લીધો

અન્ય સમાચારો પણ છે...