અંકલેશ્વરમાં GNFCની...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરમાં GNFCની...

મંગળવારનીસવારે બંધ થયો છે તો બીજો વાલ્વ વહી રહ્યો છે. પાણી ફુવારા ઉચ્ચે સુધી ઊડી રહ્યા છે. અત્રે ઉલેખનીય છે કે પ્રતિવર્ષ ઉનાળામાં વાલ્વમાં પાણીના ફુવારા જોવા મળે છે ત્યારે સંબધિત વિભાગ દ્વારા પરત્વે ત્વરિત અસર થી પગલાં ભરી વેડફાઇ રહેલ પાણીનો બચાવ કરે જરૂરી છે.

રાંધણગેસનીસબસીડી...

ત્યાંલિંકઅપ કરાવ્યા બાદ થોડો સમય પોતાનાજ એકાઉન્ટ માં સરકારી સબસીડી જમા થઇ હતી.હવે સબસીડી બીજી બેન્કમાં અન્યના ખાતામાં જમા થતી હોવાની બૂમો રાજપીપળામાં ઉઠી છે. ગ્રાહકોએ બેન્ક અને ગેસ વિક્રેતાનો સંપર્ક કર્યો તો એક બીજા પર દોષનો ટોપલો ઢોળવા લાગ્યા.જેથી ગરીબ ગ્રાહક વિકટ પરિસ્થિતિમાં મુકાયો છે.તો વળી રાજપીપળામાં અમુક ગ્રાહકો તો એવા પણ છે કે બે બે વાર પોતાના ડોક્યુમેન્ટ બેન્ક અને ગેસ વિક્રેતાને ત્યાં જમા કરાવ્યા હોવા છતાં અત્યાર સુધી સબસીડી જમા સુદ્ધાં નથી થઇ.

નર્મદાનારામપુરા...

રામપુરાઆશ્રમના સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે,આ પરિક્રમા નું વિશેષ મહત્વ છે જેથી ચૈત્ર માસમાં મોટી સંખ્યામાં ભક્તો પંચકોશી પરિક્રમા કરવા આવે છે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યો માંથી 21 દિવસ દરમ્યાન દોઢલાખ જેટલા પરિક્રમા વાસીઓ આવે તેવી શકયતા છે. સાવરિયા મહારાજે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ઉત્તરવાહિની પરિક્રમાના પ્રચાર અર્થે 4 વાર નર્મદા પરિક્રમાઅને મોટર માર્ગે અલગ અલગ ચાર રાજ્યો માં પ્રચાર કરી સવા લાખ પત્રિકા રૂપી કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. વર્ષે વિદેશમાંથી આવેલાં શ્રધ્ધાળુઓ પણ જોડાયાં છે.

નર્મદામાંકોંગ્રેસના...

ઉમેદવારોએટિકિટની માંગણી કરી છે.ડેડીયાપાડામાં 5 પૂર્વ ધારાસભ્ય અમરસિંહ વસાવા, જેરમાબેન વસાવા, આનંદ વસાવા, પ્રતાપ વસાવા, વત્સલાબેન વસાવા સહિતના દાવેદારો છે. સમગ્ર દેશમાં મોદી લહેર છે અને તેની સામે કોંગ્રેસે જીત મેળવવી હોય તો એક જૂથ બનીને લડવું પડે તેમ છે. ટિકિટ જેને પણ મળે પણ મનદુઃખ ભૂલી ઉમેદવાર નહિ પણ પાર્ટી જીતને પ્રાધાન્ય આપે તો કોંગ્રેસ જીતી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...