અંકલેશ્વરના કોસમડી ગામે 2 કેબીનમાં આગ લાગતા દોડધામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરના કોસમડી ગામે 2 કેબીનમાં આગ લાગતા દોડધામ

અંકલેશ્વર| કોસમડી ગામે ગોપાલ નગર બસ સ્ટેંડ પાસે આવેલ બે નાસ્તાની લારીમાં બુધવારે સવારના સમયે અચાનક આગ લાગી હતી. આગની જાણ થતા ડી.પી.એમ.સી. ના ફાયર ફાઈટર સ્થળપર ઘસી આવ્યો હતો. આગ પર પાણીનો મારો ચલાવી કાબુ માં લેવાય હતી.

અન્ય સમાચારો પણ છે...