તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • અંકલેશ્વર : અંકલેશ્વરમાંઆઈટીઆઈ ખાતે તાલીમાર્થીઓ માટે ઇન્ટરવ્યૂ કુશળતા સેમિનાર ચાલી

અંકલેશ્વર : અંકલેશ્વરમાંઆઈટીઆઈ ખાતે તાલીમાર્થીઓ માટે ઇન્ટરવ્યૂ કુશળતા સેમિનાર ચાલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર : અંકલેશ્વરમાંઆઈટીઆઈ ખાતે તાલીમાર્થીઓ માટે ઇન્ટરવ્યૂ કુશળતા સેમિનાર ચાલી રહ્યો છે. સેમિનારમાં 15 જુલાઈ સુધી જેસીઆઈના ઉપક્રમે 1500થી વધુ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવશે. આઈ.ટી.આઈ. ખાતે સેમિનાર સિરીઝ યોજવામાં આવી રહી છે.કોઓડીનેટર પ્રણવ ભ્રહ્મભટ્ટ,સેક્રેટરી મયંક બૂચ, હીના નાયક, જે.કે કવિતા શાહ અને પીનલ શાહએ તાલીમાર્થીઓને જરૂરી ટ્રેનિંગ આપી હતી. ખાસ કરીને તાલીમાર્થીઓમાં ઇન્ટરવ્યૂનો જે ડર સતાવે છે. તે દૂર થાય અને નિર્ભયાત પૂર્વક પોતની મેળવેલ તાલીમ સાથે નોકરી મેળવા માટે ઇન્ટરવ્યૂ આપી શકે તે માટે તાલીમ આપવામાં આવી રહી છે.

અંકલેશ્વર આઇટીઆઇ ખાતે તાલીમાર્થીઓને ઇન્ટરવ્યૂની તાલીમ આપવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...