તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરના મોદીનગરમાંથી કારના ટાયરોની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોદીનગર ખાતે રહેતા અને વકીલ સ્નેહલ મોદીએ તેમની કારને સોસાયટી ગેટ પાસે પાર્ક કરી હતી. તે દરમિયાન રાત્રીના તસ્કરોએ તેમની કારના ડ્રાઈવર સાઈડના આગળ પાછળના ટાયરો અને મેકવીલ સાથે ચોરી કરી ફરાર થઇ ગયા અતા બનાવ સંદર્ભે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે 25,000 હજારના ટાયરોની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...