અંકલેશ્વરના તાડ ફળિયામાંથી 3 જુગારી ઝડપાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર તાડ ફળીયા જુગાર રમતા 3 ખેલીને પોલીસે ઝડપી પાડયાં છે. શહેર પોલીસે જુગારના અડ્ડા પર દરોડો પાડયો હતો. જેમાંજુગાર રમતા સુરેશ જગદીશ પ્રજાપતિ, ઇકબાલ ગુલામ મોહંમદ શેખ, અને જટેશ પ્રવીણભાઈ પ્રજાપતિને ઝડપી લેવાયાં હતાં. તેમની અંગ ઝડતી માંથી 39400 રૂપિયા અને દાવ પર લાગેલા 1650 રૂપિયા મળી કુલ 41.050 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીત્રણેની અટકાયત કરી જેલભેગા કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...