તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુના કાંસીયા ગામેથી 96 હજારનો દારૂ ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરનાજુના કાંસીયા ગામે પોલીસે ખેતરમાં સંતાડેલો 96 હજાર રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લીધો છે પરંતુ દારૂનો વેપલો ચલાવતો પોલીસ કર્મચારીનો પુત્ર એવો બુટલેગર ફરાર થઇ ગયો છે. પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુના કાશીયા ગામ ખાતે વિદેશી દારૂનો વેપલો પુનઃ કરણ વસાવાએ ચાલુ કર્યો હોવાની બાતમીના આધારે સીટી પી.આઈ.એલ.બી.તડવીની સુચનાથી હેઠળ સર્વેલન્સ સ્કોર્ડ દ્વારા જુના કાશીયા ગામ ખાતે દરોડા પાડ્યા હતા.દરોડામાં કરણ વસાવાએ તુવેરના ખેતરમાં છુપાવેલો વિદેશી દારૂ તેમજ બિયર ટીન અને બોટલ મળી કુલ 1,170 બોટલો મળી આવી હતી. પોલીસે કુલ 96 હજારનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી હતી.પોલીસ પુત્ર અને બુટલેગર કરણ વસવા ફરાર થઇ ગયો હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

ખેતરમાંથી સંતાડેલો દારૂ મળ્યો બુટલેગર ફરાર

પોલીસ કર્મીનો પુત્ર દારૂનો વેપલો ચલાવતો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો