તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરમાં બેટી બચાવો, બેટી પઢાવો અંતર્ગત રેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરજેસીઆઈ સંસ્થા દ્વારા બેટી બચાવો બેટી પઢાવો માટે જી.આઈ.ડી.સી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો માત્ર દીકરી ના માતા-પિતા હોય તેવા દંપતીનું સન્માન કરી દીકરી બચાવો માટે શેરી નાટીકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર જેસીઆઈ સંસ્થાના ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાવો વિષય પર રેલી યોજવામાં આવી હતી. જેમાં ઝોન પ્રમુખ કમલેશ ઠક્કર સેક્રેટરી ચિરાગ શાહના અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવી હતી.પ્રોજેક્ટ ચેરમેન ઉમેશ સાવલિયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલાં કાર્યક્રમમાં જોગર્સપાર્કથી સરદાર પટેલ સ્કૂલ સુધી રેલી યોજી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. જેસીઆઈ પ્રમુખ કમલેશ પંચાલ અને સભ્યો દ્વારા પ્રસંગે માત્ર દીકરી ના માતા-પિતા હોય તેવા દંપતીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

ડમરીઓને રોકવા પાણીનો છંટકાવ જરૂરી

માત્ર દીકરી હોય તેવાને સન્માનિત કર્યા

અંકલેશ્વરમાં બેટી બચાવો, બેટી પઢાવો સંદર્ભમાં રેલી. તસવીર-હર્ષદમિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો