Home » Daxin Gujarat » Bharuch District » Ankleshwar » અંકલેશ્વર કેમિકલ ચોરીમાં ટ્રાન્સપોર્ટરે ડ્રાઈવર-કલીનર સામે ફરિયાદ નોંધાવી

અંકલેશ્વર કેમિકલ ચોરીમાં ટ્રાન્સપોર્ટરે ડ્રાઈવર-કલીનર સામે ફરિયાદ નોંધાવી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:06 AM

સર્વોત્તમ હોટલ પાસે ટેન્કરમાંથી બારોબાર કેમિકલ કાઢી લેવાતું હતું મુખ્ય સુત્રધાર પ્રકાશ મારવાડી અને એક...

  • અંકલેશ્વર કેમિકલ ચોરીમાં ટ્રાન્સપોર્ટરે ડ્રાઈવર-કલીનર સામે ફરિયાદ નોંધાવી
    અંકલેશ્વર સર્વોત્તમ હોટલ પાસેથી ઝડપાયેલ કેમિકલ ચોરી પ્રકરણમાં ટ્રાન્સપોર્ટ સંચાલકે ડ્રાઈવર-ક્લીનર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હજીરાના અદાણી પોર્ટમાંથી દહેજની કંપનીમાં લઇ જવાતાં સ્ટાયરીન મોનોમર કેમિકલ ભરેલા ટેન્કરોને અટકાવી માર્ગમાં જ બારોબાર કેમિકલની ચોરી કરાતી હતી.

    ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે બે દિવસ પહેલા ખરોડ નજીક સર્વોત્તમ હોટલ પાસે 2 ટેન્કરમાંથી સ્ટાયરીન મોનોમર કેમિકલ ચોરીનું એક કરોડ ઉપરાંતનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. બનાવ સંદર્ભમાં ટ્રાન્સપોર્ટ કંપનીની સુરત ઈચ્છા પોર ખાતે ઓફિસના મેનેજર દીપકસિંગ શિવપૂજનસિંગ સિંગે હજીરા અદાણી પોર્ટમાંથી સ્ટાયરીન મોનોમર કેમિકલ ભર્યું હતું જે દહેજ પહોંચાડવા નું હતું. જે મૂળ સ્થળે સહી સલામત ન પહોંચાડી તેમાંથી બરોબાર કેમિકલ ચોરી કરવા બદલ અભયકિશોર ક્રિષ્નાથ પંડિત, ...અનુસંધાન પાના નં.2

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ