તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરમાં ચેન સ્નેચિંગ કરી બે ગઠિયા બાઈક પર ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર શહેરના ભરુચી નાકા વિસ્તારમાં રહેતા પ્રતિમા અક્ષયકુમાર શાહ તથા તેમના પતિ વોક પર નીકળ્યા હતા તે દરમ્યાન પલ્સર બાઇક પર આવેલ બે ઇશામો દ્વારા તેઓને આતરી પ્રતિમાબહેનના ગાળામાં રહેલ સોનાની ચેન અને પેંડલ આંચકી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી.દંપતી દ્વારા બૂમાબૂમ કરતા પલ્સર ગાડી લઈને ચેન સ્નેચરો રફુચક્કર થઈ ગયા હતા. અંકલેશ્વર શહેર પોલિસે રૂ. 50 હજારની ચેન સ્નેચિંગ સાથે બે બાઇક ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...