અંકલેશ્વરના તરીયા નજીક કાર ખાડીમાં ખાબકી

અંકલેશ્વરથી હાંસોટ થઇ સુરત જતા દાંડી હેરિટેજ માર્ગ પર તરીયા ગામ નજીક કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:06 AM
અંકલેશ્વરના તરીયા નજીક કાર ખાડીમાં ખાબકી
અંકલેશ્વરથી હાંસોટ થઇ સુરત જતા દાંડી હેરિટેજ માર્ગ પર તરીયા ગામ નજીક કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ કાસમાં ખાબકી ગઈ હતી. અકસ્માતમાં કારના ડ્રાયવરને નાની-મોટી ઇજા પહોંચી હતી. કારનો ચાલક સુરતનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. તસવીર : હર્ષદ મિસ્ત્રી

X
અંકલેશ્વરના તરીયા નજીક કાર ખાડીમાં ખાબકી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App