તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • Ankleshwar પાનોલી GIDCમાં શિવનાથ ઇન્ડ.માં તસ્કરો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ

પાનોલી GIDCમાં શિવનાથ ઇન્ડ.માં તસ્કરો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાનોલી જીઆઈડીસીમાં આવેલી શિવ ઇન્ડસ્ટ્રીઝમાં રાત્રિનાં સમયે ચોરી કરવા ઘુસેલા શખ્સોનો કંપનીમાં ફરજ ઉપરનાં લોકોએ પીછો કર્યો હતો. જેના પગલે કંપનીમાંથી બે મોટરની ચોરી કરીને ભાગતા શખ્સો તેમની સાથે લાવેલો ટેમ્પો અને મોટર સાયકલ પણ સ્થળ ઉપર જ મૂકીને નાસી છૂટ્યા હતા. કંપની મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાત ધરી છે.

પાનોલી જીઆઈડીસીમાં આવેલી શિવનાથ ઈન્ડસ્ટ્રીમાં ગત રાત્રિનાં સમયે કેટલાંક તસ્કરો બાઈક અને ટેમ્પો લઈને ચોરી કરવા આવ્યા હતા. બાદમાં કંપનીનો કોટ ...અનુસંધાન પાના નં.2

શિવ ઇન્ડસ્ટ્રીઝમાં ચોરી કરવા આવેલ તસ્કરો જે મોટર સાઇકલ અને ટેમ્પો મૂકી ફરાર થયા હતા તે તસ્વીરમાં નજરે પડે છે. હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...