તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાર ગુનામાં વોન્ટેડ પોલીસ પુત્ર કરણ વસાવા ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર | અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા 4 જેટલા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી કરણ વસાવા ઝડપી પાડ્યો હતો. પોલીસ પુત્ર સહદેવ ઉર્ફે કરણ વસાવા પોતાના કાસીયા ગામ ખાતે થી ઈંગ્લીશ દારૂનું નેટવર્ક ચલાવતો હતો. જેની સામે શહેર તેમજ તાલુકા પોલીસ મથકમાં ચાર થી વધુ ગુના નોંધાયા હતા જેમાં તે વોન્ટેડ હતો. જેને જુના કાસીયા ગામે થી પોલીસે બાતમી આધારે ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કરણ વસાવા અગાવ તડીપાર અને પાસામાં પણ જેલવાસ ભોયાગી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...