તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરવાડા ફાટક પર ટ્રેનની અડફેટે યુવાનનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર | અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ ખાતે રહેતા 28 વર્ષીય નીતિનભાઈ ધીરજભાઈ પટેલ ઉમરવાડા ફાટક પાસે થી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન રનિંગ ટ્રેનની અડફેટે આવી જતા શરીરે ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પરિવારજનો જાણ થતા તેવો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યા તેમના આક્રન્દ થી વાતવરણ ગુંજી ઉઠ્યું હતું. બનાવ સંદર્ભે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...