તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરથી સગીરાને લગ્નની લાલચ આપી યુવાન ભગાડી ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર થી હાંસોટનો યુવાન 14 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચે ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવા પામી છે. દાદી દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાઈલ્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

અંકલેશ્વર શહેર માંથી 14 વર્ષ અને 5 મહિના સગીર દીકરીને હાંસોટ ખાતે રહેતા વિશાલ રમેશ રાઠોડ નામનો યુવક લગ્ન કરવાની લાલચ આપી પતાવી ફોસલાવી ભગાડી ગયો હતો જે અંગે સગીર દીકરી દાદી દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ જાતીય સતામણી અને ચાઈલ્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. અને હાંસોટના યુવાન ને ઝડપી પાડવાની કવાયત આરંભી એક ટીમ હાંસોટ ખાતે રવાના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...