અંકલેશ્વરમાં ટ્રેનની ટક્કરે યુવાનનું મોત

અંકલેશ્વર | રવિવારે સવારે 8-30 કલાકના સુમારે અંકલેશ્વર રેલવે સ્ટેશનની દક્ષીણે એક અજાણ્યા 35 વર્ષના યુવક કોઈ પણ ડાઉન...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:01 AM
Ankleshwar - અંકલેશ્વરમાં ટ્રેનની ટક્કરે યુવાનનું મોત
અંકલેશ્વર | રવિવારે સવારે 8-30 કલાકના સુમારે અંકલેશ્વર રેલવે સ્ટેશનની દક્ષીણે એક અજાણ્યા 35 વર્ષના યુવક કોઈ પણ ડાઉન લાઈનની ટ્રેનમાંથી બાજુની ઘાસ માં પડી જતા તેને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું ઘટના સ્થળે મોત થવા પામ્યું હતું. મૃતકે કાળા રંગ આખી બાઈ નું શર્ટ તથા ભૂરા રંગનું પેન્ટ પહેરેલ છે. અંકલેશ્વર રેલવે પોલીસે મૃતકના વાલીવારસોની શોધખોળ શરૂ કરી છે.

X
Ankleshwar - અંકલેશ્વરમાં ટ્રેનની ટક્કરે યુવાનનું મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App