• Gujarati News
  • શ્રોફ રોટરી કોલેજ ના કર્મચારી માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

શ્રોફ રોટરી કોલેજ ના કર્મચારી માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |રોટરી એયુકેશન સોસાયટી સંચાલિત વટારીયા શ્રોફ રોટરી કોલેજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી સ્થિત કેડિલા જાયડસ્ટ કંપની માં કામ કરતાં પ્લાન્ટ ઓપરેટર, મેનેજર અને ઓપરેટરો માટે કેમિકલ એંજિનરીગ ના વિષય માં પ્રશિક્ષણઆપવા ડિસેમ્બર 2014 જુલાઇ 2015 સુધી કાર્યક્રમ નિયત કરી તેમણે એચએએલ ની નવી ટેકનૉલોજી તેમજ પદ્ધતિ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.