ઝઘડિયાની યુપીએલ કંપનીમાં કામદારને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયા |ઝઘડિયાની યુ.પી.એલ કંપનીમાં કામદારને માથામાં ઇજા થતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે વડોદરા ખસેડાયો છે.જીઆઇડીસીમાં આવેલ યુ.પી.એલ કંપની કેમીકલનું ઉત્પાદન કરે છે. ગત રોજ રાત્રીન કંપનીના પ્લાન્ટમાં મોન્ટુ મહેતા રહે.અંકલેશ્વર કામ કરતો હતો. કામ કરતી વેળા તે વજન ઉચકવા જતા માથાના ભાગે તથા ગળાના મણકાના ભાગે ગંભીર રીતે ઇજાઓ થયેલ હતી ઇજાગસ્ત કામદારને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...