તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Ankleshwar
 • અંકલેશ્વર |શ્રોફ એસ. આર. રોટરી ઈન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ ટેક્નોલોજી રોટરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર |શ્રોફ એસ. આર. રોટરી ઈન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ ટેક્નોલોજી રોટરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વર |શ્રોફ એસ. આર. રોટરી ઈન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ ટેક્નોલોજી રોટરી ક્લબ ઇન્ટનેશનલ ક્લબના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ કલ્યાણ બેનરજી,અન્ય મહાનુભાવોની હાજરીમાં શરૂ થયેલી સંસ્થાને પાંચ વર્ષ પૂર્ણ થતા પૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો. કોલેજના વાઇસ ચેરમેન અશોક પંજવાણી, સેક્રેટરી અંગિરસ શુકલા, આચાર્ય ડો. શ્રીકાંત વાઘ, શિક્ષકગણ, સ્ટાફગણ,પ્રથમ,બીજા બેચના છાત્રો હાજર રહયાં હતાં.

અંકલેશ્વર શ્રોફ એસ.આર.આઈ.સી.ટી કોલેજ ખાતે કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો