તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છાત્રો માટે ડ્રેસ સ્પર્ધા યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર|નવાબોરભાઠા સ્થિતતક્ષશિલા વિદ્યાલય ખાતે પૂર્વ પ્રાથમિક વિભાગમાં નાં ભૂલકા વચ્ચે જોડકણા અને ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા પ્રસંગે શાળા ટ્રસ્ટી વિમલ પાઠક પ્રમુખ ગુમાનભાઈ પટેલ વહીવટદાર રસીલાબેન કુંભાણી આચાર્ય જશવંત પરમાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.શાળા ચિત્ર શિક્ષકો તેમજ સાથી શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો