તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ચૌક્યા ગામે યુવકના મોતમાં તથ્યોની તપાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૌક્યા ગામે યુવકના મોતમાં તથ્યોની તપાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગતતા.10મી જુલાઇએ ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે આવેલા પૂરમાં ચૌકયા ગામના જયેશભાઇ માળવીશના તણાઇ જતા મૃત્યુ પામ્યા હોવાની ઉઠેલી રાવ સંદર્ભે, ડાંગ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા, મૃતક પૂરમાં તણાઇ જતા મૃત્યુ પામ્યા હોવાની આશંકા સાથે આગળની તપાસ હાથ ધરી છે.

ડિઝાસ્ટર મામલતદાર તરફથી મળેલી વિગતો અનુસાર ઘટનાની જાણ 11મીએ ચૌક્યા ગૃપ ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી દ્વારા તેમને કરવામાં આવી હતી. જે અંગે આહવા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીને તાત્કાલિક ઇસમ કુદરતી આપત્તિનો ભોગ બન્યા હતા, કે તેના મૃત્યુનું અન્ય કોઇ કારણ છે તે અંગેની તપાસ સોંપવામાં આવી હતી.

જેમનો તપાસ રીપોર્ટ આવ્યા બાદ, અને ઇસમના મૃત્યુનુ સાચુ કારણ જાણ્યા બાદ આગળની કાર્યવાહી પ્રશાસન દ્વારા હાથ ધરાશે તેમ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો