• Gujarati News
  • આહવા : ડાંગજિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ફલડ કંટ્રોલરૂમ આહવાના

આહવા : ડાંગજિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ફલડ કંટ્રોલરૂમ આહવાના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આહવા : ડાંગજિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ફલડ કંટ્રોલરૂમ આહવાના જણાવ્યાનુસાર આહવામાં 54 મિ.મિ., વઘઈમાં 80 મિ.મિ., સુબીરમાં 55 મિ.મિ. અને સાપુતારામાં 100 મિ.મિ. વરસાદ નોંધાયો છે. જ્યારે મોસમનો કુલ વરસાદ આહવા 1521 મિ.મિ., વઘઈ 1760 મિ.મિ., સુબીરમાં 1200 મિ.મિ. અને સાપુતારામાં 1727 મિ.મિ. થયો છે. આજે મંગળવારે સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધીમાં વઘઈ 57 મિ.મિ., સુબીર 27 મિ.મિ., સાપુતારા 47 મિ.મિ. અને આહવા 28 મિ.મિ. વરસાદ નોંધાયો છે. જિલ્લામાં નુકસાનીના કોઈ અહેવાલ નથી.
ડાંગ જિલ્લામાં પણ વરસાદી ઈનિંગ્સ જારી