તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ચિકાર ગામે પ્રબોધન અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિકાર ગામે પ્રબોધન અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગનાવઘઈ તાલુકામાં આવેલા ચિકાર ગામે સંપ્રદાય આહવા-ડાંગ એકમ દ્વારા પ્રબોધન અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભક્તો અને સંપ્રદાયના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

સંત નરેન્દ્રચાર્યના શિષ્ય દ્વારા કાર્યક્રમમાં ભક્તોને માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. આજના વિજ્ઞાન યુગમાં ભક્તિનું કેટલું મહત્વ છે અને તેની સમાજને જરૂરિયાત કેમ છે જે અંગે માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. સંસારમાં રહી ભક્તિ દ્વારા માણસ કઈ રીતે સારૂ અને સફલ જીવન જીવી શકે એના વિશે વિશેષ ચર્ચા કરવામાં આવીહતી. લોકોમાં ધીરે ધીરે વધી રહેલા સંસારિક અધ:પતન ચિંતા પેદા કરે છે ત્યારે ધર્મ અને ભક્તિની સમાજમાં ભારે જરૂર છે. ધર્મ સમાજને સાચી દિશા બતાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો