તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રોજગારવાંચ્છુ યુવાનોને રૂ. 43 લાખની સાધન સહાય અપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોજગારવાંચ્છુ યુવાનોને રૂ. 43 લાખની સાધન સહાય અપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતઆદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા આહવા સર્કિટ હાઉસ ખાતે રોજગારલક્ષી યુવાનોને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 43 લાખ રૂપિયાના સાધન સહાયના ચેકો લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા.

ડાંગના રોજગારવાંચ્છુ યુવાનો પગભર થાય હેતુથી વિવિધ પ્રકારના વ્યવસાયોના સાધન સહાય ચેક અપાયા હતા, જેમાં કરિયાણાની દુકાન, ઘંટી, સેન્ટીંગ, કડિયાકામ વગેરે વિવિધ પ્રકારના રોજગાર સામેલ છે. કાર્યક્રમમાં જિ. પં. પ્રમુખ બાબુરાવ ચૌર્યા, વિજય પટેલ, આહવા તા. પં. પ્રમુખ નિર્મળા બાગુલ, સુરેશ ચૌધરી હાજર રહ્યા હતા.

ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા સહાય

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો