• Gujarati News
  • બીલીઆંબામાં સંકલન બેઠક

બીલીઆંબામાં સંકલન બેઠક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીઆંબામાં સંકલન બેઠક

આહવા|સુબીરતાલુકાના છેવાડાના બીલીઆંબા ગામ ખાતે આવેલ આદિવાસી બાળકોને ઈતર શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે ગુણાત્મક શિક્ષણ આપતી જિલ્લાની શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા સંકલન સમિતિના સભ્યો, પદાધિકારીઓ તેમજ અધિકારીની ઉપસ્થિતિમાં સંકલન બેઠક તથા શૈક્ષણિક ઉત્કર્ષ કાર્યશિબિરને કલેકટર જયપ્રકાશ શિવહરેએ ખુલ્લો મુક્યો હતો. પ્રસંગે અગ્રણીઓએ શાળા શ્રેષ્ઠ શાળા બને તે માટે પોતાનું યોગદાન આપવા સંકલ્પ લીધા હતા.