• Gujarati News
  • National
  • 25 વર્ષ પહેલા ભારે બાંગ્લાદેશી નાગરિકો માટે ત્રણ વીઘાનો કોરિડોર ખોલ્યો હતો

25 વર્ષ પહેલા ભારે બાંગ્લાદેશી નાગરિકો માટે ત્રણ વીઘાનો કોરિડોર ખોલ્યો હતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

{પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત

{ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ની એજીએમ

27જૂન મંગળવાર

{પીએમ મોદી અમેરિકાથી નેધરલેન્ડના પ્રવાસે જશે

{ રાષ્ટ્રપતિપદની ચૂંટણી : મીરા કુમાર ઉમેદવારી નોંધાવશે

28જૂન બુધવાર

{ફ્રેન્ચ ગુયાનાથી જીસેટ-17નું પ્રક્ષેપણ કરશે ઇસરો

{ રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ

29જૂન ગુરુવાર

{અમરનાથ યાત્રા શરૂ થશે પહેલી માર્ચથી રાજિસ્ટ્રેશન ચાલુ

{ ભારત-વેસ્ટઇંડીઝ ક્રિકેટ મેચ (મહિલા વર્લ્ડકપ)

30જૂન શુક્રવાર

{જીએસટી લાગુ કરવા માટે સંસદમાં કાર્યક્રમ

{ ભારતીય ઉદ્યોગ મંડળે ભારત બંધનું આહવાન કર્યું

1જુલાઇ શનિવાર

{પાન કાર્ડ અરજી કરતી ‌વખતે આધાર અનિવાર્ય હશે

{ આધાર જોડાઇ ચુકેલા રેશન કાર્ડધારકોને રેશન

સિયોલ | દક્ષિણ કોરિયામાં રવિવારે કોરિયન વોરની 67મી વર્ષગાંઠ ઉજવાઈ હતી. તસવીર એવા એક કાર્યક્રમની છે જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના પૂર્વ સૈનિકોએ શહીદોને સેલ્યુટ કર્યો હતો. દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે 1950થી 1953 સુધી યુદ્ધ ચાલ્યું હતું. યુદ્ધમાં દક્ષિણ કોરિયાના 6 લાખ અને ઉત્તર કોરિયાના 13 લાખથી વધુ સૈનિક માર્યા ગયા હતા.

પેરિસ | તસવીર કોઈ એડવેન્ચર કરી રહેલા ડાઈવરની નથી પરંતુ ફ્રાન્સિસી રિસર્ચ ટીમના એક સભ્ય છે. ટીમ રિસર્ચ કરી રહી છે કે જો વાઈનને પાણીની અંદર મૂકવામાં આવે તો તેના પર કઇ અસર થાય છે. પ્રયોગ હેઠળ એક વર્ષ પહેલા વાઈનની બોટલો ભૂમધ્યસાગરના તળીયે રાખવામાં આવી હતી. વર્ષ પૂર્ણ થતા તેને તપાસ માટે પાછી લવાઈ હતી.

વર્લ્ડ વિન્ડો

લંડન | બ્રિટને ગ્રેનફોલ ટાવરની અાગથી બોધપાઠ લઇને બહુમાળી ઇમારતોની ફાયર સેફ્ટીની તપાસ શરૂ કરી છે. આવી તપાસ પછી લંડનના ચાલ્કોટ્સ એસ્ટેટ અને કેમડનના પાંચ ટાવરમાં રહેતા 800 પરિવારો પાસે ત્રણ સપ્તાહ માટે ફ્લેટ ખાલી કરાવી લેવામાં આવ્યો છે. લોકોના રહેવા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રેફફોલ ટાવરમાં આગ લાગતા 79 લોકો માર્યા ગયા હતા.

મેક્સિકો સિટી | ફોટોમેક્સિકોના સરહદી વિસ્તાર સિયુદાદ જુઆરેજનો છે. ફોટામાં દેખાઇ રહેલી માતા-પુત્રી શનિવારે એક વર્ષ બાદ મળ્યાં પરંતુ માત્ર ચાર મિનિટ માટે. ત્યાર પછી પોતાના ઘરે એટલે મેક્સિકો અને અમેરિકા પાછા જતા રહ્યા. સરહદ વિવાદને કારણે એક લાખ પરિવારોના સભ્ય જુદા રહે છે.

1992માં આજના દિવસે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ત્રણ વીઘા કોરિડોર કલાક ખોલવાની સહમતી સધાઈ હતી. કોરિડોર તેના નાગરિકોની અવરજવર માટે ખોલાયો હતો. તેને જમીન 999 વર્ષ માટે લીઝ પર આપવાની હતી. ખરેખર બાંગ્લાદેશની આઝાદી બાદ અનેક એવા ક્ષેત્ર હતા જે પ્રશાસનિક રીતે તેના અધિકાર હેઠળ હતા પરંતુ તેના સુધી પહોંચવાનો માર્ગ ભારત થઈને જતો હતો. એવામાં ક્ષેત્રોની અદલા બદલી માટે બંને દેશો વચ્ચે 1971, 1974 અને 1982માં કરાર થયા પરંતુ ત્રણે વખત તેના પર અમલ ના થઈ શક્યું. કરારનું ખાસ કરીને ભારતમાં પશ્ચિમ બંગાળમાં ભારે વિરોધ થઈ રહ્યું હતું. તેના બાદ બંને દેશોએ 1992માં ફરી કરાર કર્યો. મુદ્દે 2011માં ત્રણ વીઘા કોરિડોર કરાર થયો અને બાંગ્લાદેશને ક્ષેત્ર લીઝ પર આપી દેવાયો.

ખાસ |બાંગ્લાદેશથી કરાર બાદ ભારતે પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય અને ત્રિપુરાની 17160 એકર જમીન સોંપી. તેના બદલે બાંગ્લાદેશે ભારતને 7110 એકર જમીન સોંપી.

ઇતિહાસમાં આજનો દિવસ
અન્ય સમાચારો પણ છે...