તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાપુતારા | ખેલમહાકુંભઅંતર્ગત ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકામાં રમતો યોજાઈ હતી.

સાપુતારા | ખેલમહાકુંભઅંતર્ગત ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકામાં રમતો યોજાઈ હતી.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા | ખેલમહાકુંભઅંતર્ગત ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકામાં રમતો યોજાઈ હતી. જેમાં અંડર-14 ભાઈઓ કબડ્ડીની રમતમાં તાલુકા કક્ષાની રમતમાં વઘઈ તાલુકામાં વઘઈ પ્રાથમિક શાળા, આહવા તાલુકામાં ગારખડી પ્રાથમિક શાળા અને સુબીર તાલુકામાં કડમાળ પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી. ત્રણેય ટીમો વચ્ચે જિલ્લા કક્ષાની રમત રમાઈ હતી. ફાઈનલ કડમાળ અને ગારખડી વચ્ચે રમાઈ હતી. જેમાં ગારખડી પ્રા.શાળા વિજેતા થઈ હતી.

કબડ્ડીમાં ગારખડી પ્રા.શાળા વિજેતા

અન્ય સમાચારો પણ છે...