તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓલપાડમાં આજે કૃષિ મહોત્સવ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટકારમા | રાજ્યના ખેડૂતો આધુનિક ટેક્નોલોજી યુક્ત ખેતી કરી વધુ ઉત્પાદન મેળવતા થાય તેમજ ગ્રામ્ય કક્ષાએ આધુનિક ઓજારો, કૃષિ પદ્ધતિઓ, જળસંચય જેવા કાર્યક્રમો થકી ખેડૂતોની આવક વધે તેવા ઉમદા હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ તાલુકા કક્ષાએ ખરીફ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે તા. 17 જૂનના રોજ સવારે 8:30 કલાકે ધી પુરૂષોત્તમ ફાર્મસ કો.ઓ.કોટન સેલ ઓલપાડ જીનમાં ખરીફ કૃષિ મહોત્સવ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...