તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કીમમાં સગીરાનું અપહરણ કરનાર પકડાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાંચ મહિના પહેલા કીમ આશિયાના નગરમાં રહેતો રાહુલ નગીનભાઈ પરમાર નજીકમાં જ રહેતી 15 વર્ષીય સગીરાને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હતો. જે બાદ કીમ પોલીસ મથકે આરોપી યુવક રાહુલ નગીનભાઈ પરમાર (24),વિરુદ્ધ સગીરાના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ બ્રહ્મભટ્ટ તથા હે.કોન્સ્ટેબલ દીપેશભાઈ, દિનેશભાઇ રણછોડભાઈ, રાજેશભાઈ, આસીફખાન તથા અગ્રતાબેન હરિભાઈ એલસીબી/ સાઇબર ક્રાઈમ સંયુક્ત રીતે ટિમ વર્ક કરી આરોપીને કીમ રણછોડ નગર ખાતેથી દબોચી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...