તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકો વૃંદાવન ગાર્ડનની પિકનીક પર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કડોદ : વિ. વિ. કે મંડળ સંચાલિત એમ. બી. પટેલ તથા આર. વી. પટેલ (ગુ.મા.) પ્રા. શાળાના સયુંક્ત ઉપક્રમે આચાર્યા જાગૃતિબેહન શાહના નેતૃત્વ હેઠળ બારડોલી મુકામે તલાવડી સ્થિત પંચમહાભૂતોનમાં વિલિન સ્મશાન ભૂમિની પાછળ વિભાગમાં આવેલા વૃંદાવન ગાર્ડનમાં લઈ ગયા હતાં. ત્યાં બાળકોએ ખૂબ જ મઝા માણી હતી. આનંદની વાત એ હતી કે પાર્કમાં આવેલી રાઈડ્સ બાળકો માટે પ્રથમવાર ખુલ્લી મુકી હતી. ત્યાંના પ્રમુખ તથા ટ્રસ્ટીઓ તરફથી બાળકોને નાસ્તા તથા ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રમુખ સોમાભાઈ પટેલ તથા ભરતભાઈ શાહ તરફથી સહકાર મળ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો