તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોલવડ ગામે ઘરના વાડામાં જુગાર રમી રહેલા 6 ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કામરેજ પોલીસે ખોલવડ જસાત ફળીયામાં ઘરના વાડામાં ગંજીપાના પર હારજીતનો જુગાર રમતા છ ઈસમને પકડી પાડી દાવ પરના 6300 મળી કુલ્લે 18330નો મુદામાલ પકડી પાડવામાં આવ્યો હતો.

પોલીસ સુત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી મુજબ કામરેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા હે.કો મહેશભાઈને બાતમી મળી હતી કે ખોલવડ જસાત ફળીયામાં આવેલા ઈસ્માઈલ મદમદ દિનદારના વાડામાં કેટલાક ઈસમો ગંજીપાના પર હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે ખોલવડ બીટના જમાદાર જયેશભાઈ તેમજ અન્ય સ્ટાફ સાથે રેડ કરતા કેટલાક ઈસમો જુગાર રમતા મોહમદ નિઝામ શેખ (રહે-ખોલવડ મુળ રહે-મુજમગીરમ જિ-ઉત્તર ચોવીસ પશ્વિમ બંગાળ), સૈયદ અબ્દુલ સમદ ઉસ્માન (રહે- ખોલવડ મુળ રહે-બોસીરાટ જિ-ઉતરચોવિસ પશ્વિમ બંગાળ), રાજ વિમલ કુમાર (હાલ રહે-હિમગીરી એપાર્ટમેન્ટ પાલનપુર પાટીયા મુળ રહે-બોસીરાટ પ્રશ્વિમ બંગાળ), નુર ઈસ્માઈલ સાબિર મુલ્લા (હાલ રહે-ખોલવડ મુળ રહે-બોસીરાટ પશ્વિમ બંગાળ), સુબો ઈશા શેખ (રહે-આંબોલી સખાનગર મુળ રહે-બરદમબેડે પશ્વિમ બંગાળ), શામિન સિરાક શેખ (રહે-ખોલવડ મુળ રહે-મુહમદગીરમ પશ્વિમ બંગાળ)ની દાવ પરના રોકડા 6300 તેમજ અંગઝડતી કરતા 12030 મળી કુલ્લે 18330નો મુદામાલ સાથે પકડાઈ જતા જુગારધારા હેથળ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો