તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરગામ|સરકારી કોલેજ ખેરગામમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન અને 26 માં વાર્ષિક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ|સરકારી કોલેજ ખેરગામમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન અને 26 માં વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ સમારંભનું આયોજન કર્યુ હતું. કાર્યક્રમની શરૂઆતમાં પુલવામાં આતંકવાદી હુમલામાં 44 જવાનો શહીદ થયા હતાં. તેમને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું. વાપીની રોફેલ કૉલેજના આચાર્યા ડૉ. હેમાલીબેન દેસાઇ અને તબીબ ડૉ. નિરવકુમાર પટેલ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. આચાર્ય ડૉ. સંજયભાઇ પટેલે પુષ્પગુચ્છથી આવકરી વર્ષ દરમ્યાન હાથ ધરેલ પ્રવૃતિઓનું અહેવાલ વાંચન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો