તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલુકાના કલા મહાકુંભમાં 10 સ્પર્ધામાં ખેરગામ વિજેતા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેરગામ | ખેરગામ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2019 જનતા માધ્યમિક શાળા સંકુલમાં યોજાયો હતો. જેમાં ગામ તાલુકાની વિવિધ પ્રા. શાળા માધ્યમિક શાળાઓએ ભાગ લીધો હતો. કુલ 17 વિવિધ કક્ષાની સ્પર્ધામાં ખેરગામ જનતા માધ્યમિક શાળાએ નવ અને કન્યાશાળા ખેરગામ એક સ્પર્ધામાં પ્રથમ આવતા ખેરગામનો ડંકો વાગ્યો હતો. જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.એમ પટોડીયા તથા ખેરગામના ઇનચાર્જ આચાર્ય યોગેશભાઈ લાડે કલાકુંભને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન નાયક, રોટરી ક્લબના પ્રમુખ શ્વેતલ દેસાઈ, જનતા કેળવણી મંડળના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ભાજપ મહામંત્રી શૈલેષ ટેલર, ચેરમેન શશીકાંત પટેલ, મુસ્તાન વોહરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો