તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરગામ મિશન ફળિયા પ્રા. શાળાની શિક્ષિકા રાજ્ય કક્ષાએ ભાગ લેશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેરગામ | ખેરગામના મિશન ફળીયા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ઉપશિક્ષિકા તરીકે ફરજ બજાવતી નીલમબેન મોહિત પટેલ જીસીઈઆરટી ગાંધીનગર અને નાયરા એનર્જી પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં મિશન ફળીયાની પ્રાથમિક શાળામાં ઉપશિક્ષિકા નીલમબેન મોહિત પટેલ દ્વારા નવતર પ્રયોગમાં નેચરલ સેનિટાઈઝર કૃતિ રજૂ કરવામાં આવી હતી. આ કૃતિ દ્વારા સરળ અને ઓછા ખર્ચે શાળાના વિદ્યાર્થીઓ પોતાના હાથ સ્વચ્છ રાખી શકે તેની રજૂઆત કરવામાં આવી હતી. આ કૃતિને જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો